Posts

Intrest Free Home Loan

  : - હોમ   લોનમાં   ભરેલું   વ્યાજ   પાછું   મેળવવાની   રીત : -                    મારા   મિત્ર   યોગેશને   નવું   ઘર   લેવું   છે ,  અને   તેના   માટે   હોમ   લોન   અને   વ્યાજની   ગણતરી   કરી   તો    મુદ્દલ   જેટલું   જ   વ્યાજ   ચૂકવવાનું   થાય   છે .  તેથી   તેણે   વ્યાજ   વગરની   લોન   લેવા   લેવા   માટે   તેણે    નીચે   મુજબની   રીતે   રોકાણ   કરવાનું   છે   કે   જેથી   તેની   હોમ   લોન   વ્યાજ   મુક્ત   થઈ   જશે .                  યોગેશને   જેવી   ચિંતા   છે   તેવીજ   ચિંતા   ઘણા   વ્યક્તિઑને   પણ   થતી   હોઈ   છે ,  આજના   મોર્ડન   જમાનામાં   તેના   ઘણા   મોર્ડન   ઉપાયો   પણ   છે .  હાલના   સમયમાં   રોકાણ   માટેના   ઘણાજ   વિવિધ   વિકલ્પો   ઉપલબ્ધ   છે .  આ   વિકલ્પોના   કારણે   આપણી   હોમ   લોનના   વ્યાજની   રીકવરી   આપણે   કરી   શકીએ   છે .                  ઘર   લેવા   માટે   સૌથી   મોટી   મુંઝવણ   ઘરના   ડાઉન - પેમેન્ટની   હોઈ   છે , ધારો   કે   યોગેશને   ૫૦    લાખનું   ઘર   લેવાનું   છે   તો   તેને    દસ    લાખની   આજુબાજુ   ની   રકમ   ડાઉન - પેમેન્ટ   માટે   ભરવી   પડે ,