Intrest Free Home Loan
: - હોમ લોનમાં ભરેલું વ્યાજ પાછું મેળવવાની રીત : - મારા મિત્ર યોગેશને નવું ઘર લેવું છે , અને તેના માટે હોમ લોન અને વ્યાજની ગણતરી કરી તો મુદ્દલ જેટલું જ વ્યાજ ચૂકવવાનું થાય છે . તેથી તેણે વ્યાજ વગરની લોન લેવા લેવા માટે તેણે નીચે મુજબની રીતે રોકાણ કરવાનું છે કે જેથી તેની હોમ લોન વ્યાજ મુક્ત થઈ જશે . યોગેશને જેવી ચિંતા છે તેવીજ ચિંતા ઘણા વ્યક્તિઑને પણ ...