Posts

Showing posts from 2023

Intrest Free Home Loan

  : - હોમ   લોનમાં   ભરેલું   વ્યાજ   પાછું   મેળવવાની   રીત : -                    મારા   મિત્ર   યોગેશને   નવું   ઘર   લેવું   છે ,  અને   તેના   માટે   હોમ   લોન   અને   વ્યાજની   ગણતરી   કરી   તો    મુદ્દલ   જેટલું   જ   વ્યાજ   ચૂકવવાનું   થાય   છે .  તેથી   તેણે   વ્યાજ   વગરની   લોન   લેવા   લેવા   માટે   તેણે    નીચે   મુજબની   રીતે   રોકાણ   કરવાનું   છે   કે   જેથી   તેની   હોમ   લોન   વ્યાજ   મુક્ત   થઈ   જશે .                  યોગેશને   જેવી   ચિંતા   છે   તેવીજ   ચિંતા   ઘણા   વ્યક્તિઑને   પણ ...